પ્રિયાનો કો-સ્ટાર સાથે કિસ કરતો વીડિયો થયો વાયરલ

Entertainment Latest

પોતાની આંખ મારવાની અદા અને એક્સપ્રેશન થી રાતોરાત સ્ટાર બનેલી પ્રિયા પ્રકાશ વરિયારનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. જેમાં તે પોતાના કો-સ્ટાર સાથે કિસિંગ કરતી જોવા મળે છે.

ફોટો:સોશિયલ મીડિયા

મહત્વનું છે કે પ્રિયાની આગામી ફિલ્મ ઓરું અદાર લવ 14 ફેબ્રુઆરીના રોજ રિલીઝ થવાની છે જે ફિલ્મના સોંગની એક કલીપ વાયરલ થઈ હતી જ પ્રિયા અને અબ્દુલ એક બીજાને કિસ કરી રહ્યાં છે.

ફોટો:સોશિયલ મીડિયા

મહત્ત્વનું છે કે ગયા વર્ષે વેલેન્ટાઈન ડે ના દિવસે પ્રિયની મુવીનું એક સોન્ગ ‘મણિકય માલરાયા પૂર્વી’ રિલીઝ થયું હતું જે સોંગમાં પ્રિયાના એક્સપ્રેશન થી તે ખુબજ પ્રખ્યાત થઈ હતી અને રાતો રાત તેના કરોડો ફેન્સ બની ગયા હતા. જેથી તે લાઇમ લાઇટમાં આવી ગઈ હતી.