આ પ્રખ્યાત હિરોઈન બિકિનીમાં જોવા મળી હોટ અને બોલ્ડ, ફોટોએ મચાવી ઇન્ટરનેટ પર ધૂમ

Entertainment

ટીવી જગતમાંથી બોલિવૂડ જગતમાં અચાનક જ એન્ટ્રી કરનાર હિરોઈન મોની રોય સોશિયલ મીડિયા પર ઘણી જ સક્રિય રહે છે. ફિલ્મો ઉપરાંત સોશિયલ મીડિયા પર પોતાના બોલ્ડ અંદાજથી હમેશાં છવાયેલી રહે છે. મોનીએ તાજેતરમાં જ કેટલીક હોટ તથા બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે.

ફોટોમાં તે દરિયા કિનારે જોવા મળે છે અને મજા લઈ રહી છે. મોનીની આ તસવીરો માલદીવની છે, જેણે બધાંનું ધ્યાન પોતાની બાજુ આકર્ષિત કર્યું. આ તસવીરોમાં મોની અલગ જ અવતારમાં જોવા મળી રહી છે. સાથે જ ફેન્સ ને તેની આ ફોટો ખૂબ પસંદ આવી રહી છે.

View this post on Instagram

Thank you ..❤️ @heritanceaarah @Globalspa_mag

A post shared by mon (@imouniroy) on


મોનીના જો આપણે વર્કફ્રંટની વાત કરીએ તો તેણે અક્ષય કુમાર જોડે મૂવી ગોલ્ડથી બોલિવૂડ જગતમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે વર્ષ 2019માં મેડ ઈન ચાઈના અને રોમિયો અકબર વોલ્ટરમાં જોવા મળી હતી. આ ઉપરાંત આ વર્ષે મોની બ્રહ્માસ્ત્ર તથા મુગલમાં પણ જોવા મળશે.

મૂવીમાં આવતા પહેલાં મોનીએ ટીવી જગતમાં ખૂબ નામના પ્રાપ્ત કરી હતી. ખાસ કરીને નાગિન સીરિયલમાં તેના કેરેક્ટરે ખૂબ ધમાલ મચાવી હતી.