ગજબ છે હો….આ ગામમાં બધા લોકો છે ઠીંગણા, તસ્વીરો જોઈ તમે પણ કહેશો અદભૂત….

Uncategorized

આઓના આ દુનિયામાં ઘણા અલગઅલગ પ્રકારના માણસો રહેતા હોય છે. આજથી આશરે દોઢસો વર્ષા પહેલા ઈરાનના આ ગામમાં ઘણા ઠીંગણા લોકો પણ રહેતા હતા. આ ગામનું નામ માંખુનિક છે ત્યાં ના બધા લોકો ઠીંગણા જ રહે છે. જે ઈરાન-અફઘાનિસ્તાન સીમાથી આશરે ૭૫ કિલોમીટર દુર આવેલું છે. તમે કદાચ ગુલિવરની રસપ્રદ સકલ વળી વાર્તાઓ વંધી જ હશે. તમને યાદ પણ હશે કે ગુલિવર લિલિપુટ નામના એક્તાપુ પર પહીંચી ગયો હતો જ્યાં ૧૫ સેન્ટીમીટર કદ વાળા ઘણા ઠીંગણા લોકોને તેણે કેદ કરી લીધો હતો. આ વાત ચોંકાવનારી લાગે છે કે ઠીંગણા લોકો લેવા લગતા હશે. મનમાં સવાલ પણ થતો હશે કે નાના-નાના મનુષ્ય પણ હોય છે કે વાર્તામાં જ તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. વાસ્તવમાં આટલા વધારે નાના વ્યક્તિઓ હોતા નથી પરંતુ સરેરાશ કદ વાળા ઠીંગણા લોકો હોય છે.

આપણે માનવામાં આવે છે કે આજથી આશરે ૧૫૦ વર્ષ પહેલા ઈરાનના ગામમાં ખુબજ ઓછા કાળ વાળા ઠીંગણા લોકો રહેતા હતા. આ ગામનું નામ છે માંખુનિક હે ઈરાન-અફઘાનિસ્તાન સીમાથી આશરે ૭૫ કિલોમિટર દુર આવેલું છે. જોકે આજે પણ આ ગામમાં ઠીંગણા લોકો જ રહે છે. હાલમાં સમયના ઈરાનના લોકોની જેટલી સરેરાસ લંબાઈ છે, તેનાથી આશરે 50 સેન્ટીમીટર ઓછી લંબાઈના લોકો અહીં રહે છે. ૨૦૦૫માં ખોદકામ કરતી વખતે આ ગામની એક મમ્મી મળ્યું હતું  જેતથી લંબાઈ માત્ર ૨૫ સેન્ટીમીટર જ હતી. આ મમ્મી મળ્યા બાદ માનવામાં આવ્યું હતું કે આ ગામમાં ઘણા ઓછી લંબાઈ વાળા લોકો પણ રહેતા હતા. એટલ માટે બધાને જાણકારી થઇ કે અહિયાં નાની લંબાઈ વાળા માનવીઓ પણ રહે છે.

જોકે, કેટલાક જાણકાર એમ પણ મને છે કેમાંમ્મી સમય કરતા પહેલા જ જન્મેલા કોઈ બાળકનું પણ હોય શકે છે તેમ તેઓ મને છે. જેની ૪૦૦ વર્ષ પહેલા મોત થઇ હશે. તે લોકો આ વાત પર વિશ્વાસ કરતા નથી કે માંખુનિક ગામના લોકો ખુબ ઠીંગણા હતા.

તત્યાં માંખુનિક ગામ ઈરાનના દીગર આબાદી વાળા વિસ્તારથી બિલકુલ અલગ આવેલું છે આ ગામ સુધી જવાનો કોઈ પણ પ્રકારનો રસ્તો આવતો નથી. ૨૦મી સદીના મધ્યમાં આ વિસ્તારમાં રસ્તાઓ બનાવવામાં આવ્યા હતા. ત્યાં ગાડીની અવર-જવર શરુ તો થઇ. અહીંના લોકોને ઈરાનના મોટા શહેરોમાવી ને કામ કરવાનું શરુ કર્યું, કેમ કે ત્યાં ગામમાં કઈ પણ કામ લાયક જગ્યા કે કઈ પણ કામ મળતું ન હતું એટલા માટે ત્યાં ના લોકો બાજુના શહેરમાં જઈ ને કામ કરવું પડતું હતું.

જેમ જેમ સમય જતો ગયો તેમ તેમ ત્યાના લોકો ની રહેવાની અને ખાણીપીણી બદલાવવા લાગી હતી. જોકે, આજે પણ આ ગામના એનેક લોકો ઠીંગણા છે અને ગાનના જુના ઘર પણ આ વાતની યાદ અપાવે છે કે ક્યારેક અહીં ઓછી લંબાઈ વાલાલોકો પણ રહેતા હતા.