આઝાદી ના સમયે કંઈક આવું દેખાતું હતું આપણું ભારત દેશ, એની ઝલક છે આ 21 ખાસ ફોટા..

Uncategorized

આપણા ભારત દેશ ને આઝાદ થયે 7 દશક થી પણ વધારે સમય થઈ ગયો છે. પરંતુ આજ ના સમય માં ઘણા લોકો એવા છે જે માત્ર આઝાદી ના સમય ની વાતો સાંભળતા આવ્યા છે અથવા તો પછી એના વિશે કિસ્સાઓ અને વાર્તાઓ માં વાંચતા આવ્યા છે. આજ ની જનરેશન ને નથી ખબર કે પહેલા ભારત દેશ કેવો દેખાતો હતો. આવા માં એ કમી ને દૂર કરવા માટે આજ ના આ પોસ્ટ માં અમે તમારા માટે એ સમય ના કેટલાક બ્લેક એન્ડ વાઈટ ફોટા લઈ ને આવ્યા છીએ. આ ફોટા દ્વારા તમે જુના ભારત ના દર્શન ઘરે બેઠા કરી લેશો.

લોક સભા ચૂંટણી માટે કોંગ્રેસ માટે પ્રચાર


1952 મા થયેલા પહેલા સામાન્ય ચૂંટણી માં વોટ આપવા માટે લાઇન માં ઉભેલા લોકો


દિલ્હી ના રેલ્વે સ્ટેશન થી પાકિસ્તાન જતી ટ્રેન


ભાગલા પછી વિખરાયેલા એક ગામ ના દુર્લભ ફોટા


મહાત્મા ગાંધી થી બર્મા (મ્યાનમાર) ના તત્કાલીન પ્રધાનમંત્રી મળ્યા


મહાત્મા ગાંધી ની હત્યા કર્યા પછી કોર્ટ માં પેશી ના સમયે હાજર નાથુરામ ગોડસે


માલાબાર ના તટ પર સવારી ની રાહ જોતા રિક્ષાવાળા


એક જર્નાલિસ્ટ થી વાતચીત ના સમયે ઇન્દિરા ગાંધી ના ફોટા


પંડિત જવાહરલાલ નહેરુ બિલિયર્ડ્સ રમતા ફોટા


પારસી સ્ત્રી પોતાના પુત્ર ની સાથે


ઉદયપુર ના રાજા પોતાના પાળતું સિંહ ની સાથે


લાલ બહાદુર શાસ્ત્રી પત્ની ની સાથે


પત્ની સવિતા આંબેડકર અને સેવક ની સાથે ડોક્ટર ભીમરાવ આંબેડકર


દેશ ના પહેલા ડિજિટલ કોમ્પ્યુટર નો નિરીક્ષણ કરતાં પંડિત જવાહરલાલ નહેરુ


1956 મા રાજનૈતિક કેદીઓ ને મુક્ત કરવા નું પ્રદર્શન કરતા કેટલાક લોકો


1958 મા સૂર્ય ગ્રહણ ના સમયે કુરુક્ષેત્ર માં નદી માં સ્નાન કરતા લોકો


1959 મા ક્યુબિન ક્રાંતિકારી નું સ્વાગત કરતા લોકો


ઓક્સફોર્ડ યુનિવર્સિટી ના એક સંમેલન માં ભાગ લેતા ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણન


રોલ્સ રોયસ ડેપો મુંબઈ


ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવ ને ફાંસી આપવા નો આદેશ


એક સભા ને સિંગાપુર માં સંબોધિત કરતાં સુભાષ ચંદ્ર બોઝ


1946 કોંગ્રેસ ની વર્કિંગ કમિટી ની એક મીટીંગ માં ભાગ લેતા જવાહરલાલ નહેરુ અને રાજેન્દ્ર પ્રસાદ


પોતાની વહુઓ ની સાથે વિદેશ માં ફરતા ઇન્દિરા ગાંધી


1971 મા બાંગ્લાદેશ ની આઝાદી પછી ભારતીય સેના ની સામે પાકિસ્તાની સેના એ સરેન્ડર કર્યું એના દસ્તાવેજ