ફેફસાં ના કેન્સર ના ઈલાજ માટે આ થેરેપી છે અસરકારક

Education Health Latest

એક્સપર્ટ ના માનવા પ્રમાણે ટાગેરટેડ અને ઇમ્યુનોથેરેપી થી સ્ટેજ 4 ફેફસાં ના કેન્સર વાળા રોગી પણ સારી એવા ગુણવત્તા વાળું જીવન જીવી શકે છે.

pc: mayoclinic.org

નવી દિલ્લી ના રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટીટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર ના સિનિયર વિશેષજ્ઞ ડૉ. ઉલ્લાસ બત્રા એ જણાવ્યું છે કે ફેફસાં ના કેન્સર ની જાણ પેહલા સ્ટેજ પછી થાય છે એટલે માત્ર 15 ટકા મામલા માંજ એનો ઈલાજ શક્ય છે.

pc: express.co.uk

જોકે ટાગેરટેડ અને ઇમ્યુનોથેરેપી જેવી શોધ આશાનું કિરણ લઈને આવી છે. ડૉ. બત્રા મુજબ ફેફસાં ના કેન્સરને રોકવા ધૂમ્રપાન થઈ બચવું જોઈએ.ધુમ્રપાન છોડવું આસાન છે જો 50 વર્ષની ઉંમર પેહલા તે બંધ કરવામાં આવે તો આગળ ના 10-15 વર્ષ માં ફેફસાંના કેન્સર ના ખતરાને રોકી શકાય છે.

pc: reportshealthcare.com

ગ્લોબોકૈન ના રિપોર્ટ મુજબ 2018 માં 67,795 કેસ ફેફસાંના કેન્સર ના નોંધાયા છે.ફેફસાં ના કેન્સર થી મરવાવાળાની નો આંક 63,475 છે.