ઇન્ટરવ્યુંમાં પૂછ્યો સવાલ: છોકરીના શરીરનો કયો ભાગ તેના જન્મ પછી આવે છે ? જવાબ સાંભળીને ચોકી ઉઠશો …

Entertainment Latest

ભારતની સૌથી પ્રખ્યાત સરકારી નોકરીઓ પ્રાપ્ત કરવાનું સપનું આજ કાલ ઘણા બધા લોકોને જોવા મળે છે. પરંતુ તેમાંના કેટલાક આશાસ્પદ અને સ્માર્ટ દિમાગમાં જ સફળતા મળી શકે છે. ઘણી વખત તો ઇન્ટરવ્યુંમાં એવા સવાલો પૂછવામાં આવે છે કે જે આપણે ક્યારેય વિચાર્યા ન હોય. ઇન્ટરવ્યુમાં, ખૂબ જ કુટિલ અને બેડોળ પ્રશ્નો પૂછવામાં આવે છે જેનો જવાબ આપવો ખૂબ મુશ્કેલ છે!

અને આ સિવાય છોકરીઓને કેટલાક ગંદા પ્રશ્નો પણ પૂછવામાં આવે છે, પરંતુ આનો અર્થ એ નથી કે પ્રશ્નો ગંદા છે! આ પ્રશ્ન દરેક વિદ્યાર્થીની આઇક્યુ અને વિચાર શક્તિ બતાવે છે! આજે આ લેખમાં એવા જ કેટલાક પ્રશ્નો કે જે ઇન્ટરવ્યું દરમિયાન પૂછવામાં આવ્યા હોય તે અહી રજુ કર્યા છે. તો ચાલો જોઈએ એ સવાલો…

સવાલ : જો આપણે અડધું ખાઈએ પરંતુ તે પછી પણ તે પૂરી જ રહે છે.

જવાબ : પૂરી, પૂરી અધુરી હોવા છતાં પૂરી જ કહેવાય છે.

સવાલ : ડીઝલ લોકમોટિવ વર્ક્સની સ્થાપના ક્યારે થઈ?

જવાબ : 1964 માં.

સવાલ : રેલ્વેની કોચ ફેક્ટરી ક્યાં આવેલી છે?

જવાબ : હુસેનપુર સ્થિત છે.

સવાલ : તમે સલવાર નીચે શું પહેર્યું છે ?

જવાબ : છોકરીએ જવાબમાં કહ્યું હતું કે, મેં સલવારની નીચે પાજેબ અને સેન્ડલ પહેરેલા છે!

સવાલ : છોકરીઓ કયા સમયે બધા કપડા ઉતારે છે?

જવાબ : છોકરીએ કહ્યું હતું કે, જયારે બધા જ કપડા સુકાઈ જાય ત્યારે દોરી પરથી તે કપડા ઉતારે છે.

સવાલ : છોકરીના શરીરનો કયો ભાગ તેના જન્મ પછી આવે છે ?

જવાબ : દાંત.

સવાલ : વિશ્વનો સૌથી શાંત દેશ કયો છે?

જવાબ : સાચો જવાબ એ છે કે 2019 ની જી.પી.આઈ. અનુસાર આઇસલેન્ડ, ન્યુઝીલેન્ડ, પોર્ટુગલ, ડેનમાર્કને સૌથી શાંત દેશો માનવામાં આવ્યાં છે.

સવાલ : વિશ્વનું સૌથી મોંઘુ મકાન કયુ છે?

જવાબ : સાચો જવાબ એ વિશ્વનું સૌથી મોંઘુ મકાન, ભારત, મુંબઇમાં સ્થિત એન્ટિલિયા છે. – આ મકાન 400,000 ચોરસ ફૂટમાં બનાવવામાં આવ્યું છે.

આવા પ્રશ્નો સાંભળીને મનમાં કેટલાક વિચિત્ર વિચારો આવવા લાગે છે, પરંતુ આવા પ્રશ્નો મુશ્કેલ છે. તમારે આ પ્રશ્નોના જવાબ ફક્ત પોઝીટીવ જ આપવાના હોતા હોય છે, અને સામે વાળા વ્યક્તિ ફક્ત જવાબ આપવાની ક્ષમતા અને વિકાસ વિશે જ જાણવા માંગતા હોય છે.

જો તમારે આવા રોજે નવા નવા આર્ટીકલ વાંચવા હોઈ તો અમારા પેજ ને લાઈક જરૂર કરજો…અમે આ પેજ પર તમને બધી પ્રકારની માહિતી આપતા રહીશું. જે કદાચ તમે ક્યાંયે વાંચી નહીં હોય.

આ લેખનું લખાણ કોપી કરતા પહેલા અમારી લેખિત મંજુરી લેવી જરૂરી છે.આ લેખ તમને ગમ્યો હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો આર્ટિકલ વાંચવા બદલ આભાર..