હાર્દિકે ઉપવાસ પર બેઠેલા લોકોના પારણાં કરાવી ચીમકી ઉચ્ચારી કે જો…

છેલ્લા 11 દિવસથી પાસ કન્વીનર ધાર્મિક માલવીયા અને પાસ કાર્યકર નિકુંજ કાકડીયા સુરતમાં આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. જેની બુધવારે તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કાથીરિયાને જામીન મળે તે માટે ધાર્મિક માલવીયા ઉપવાસ પર બેઠો હતો. બુધવારે સુરતના કલેકટર ધવલ પટેલે ધાર્મિક મલાવીયાની મુલાકાત લીધી હતી […]

Continue Reading

શું ગુજરાતમાં કોઈને આંદોલન કરવાનો અધિકાર નથી?

લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાત સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે કારણકે એક તરફ ST નિગમના કર્મચારીઓ સાતમા પગાર પંચની માંગણીઓ લઈ હડતાલ પર ઉતર્યા છે. બીજી બાજુ રાશન દુકાન ધારકો પણ પોતાને ઓછું કમિશન મળતું હોવાથી પોતાની માંગણી સાથે ગાંધીનગરમાં પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે અને હવે ગુજરાતના શિક્ષકોએ પણ પોતાની માગણીઓના નિકાલ માટે સરકાર […]

Continue Reading

હાર્દિકે આ પાર્ટીને ખુલ્લું સમર્થન આપ્યું, જાણો

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજે સુરતની મુલાકાતે છે. મહત્વનું છે કે હાર્દિકે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ તેની તૈયારીના ભાગ રૂપે લોકોને મળી તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરે છે. છેલ્લા થોડા સમયથી હાર્દિક ઉત્તર પ્રદેશની મુલાકાતે છે હાર્દિકે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને UPના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને ખૂલ્લું સમર્થન આપ્યું હતું. હાર્દિકે […]

Continue Reading

પાસ કન્વીનર ધાર્મિક માલવીયાને મળવા હાર્દિક પહોંચ્યો અને કહ્યું કે…

છેલ્લા 11 દિવસથી પાસ કન્વીનર ધાર્મિક માલવીયા અને પાસ કાર્યકર નિકુંજ કાકડીયા સુરતમાં આમરણાંત ઉપવાસ પર બેઠો છે જેની બુધવારે તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કાથીરિયાને જામીન મળે તે માટે ધાર્મિક માલવીયા ઉપવાસ પર બેઠો હતો. બુધવારે સુરતના કલેકટર ધવલ પટેલે ધાર્મિક મલાવીયાની મુલાકાત લીધી હતી. […]

Continue Reading

પૂર્વીય નદીઓના પાણીને ડાયવર્ટ કરવા પર પાકિસ્તાને કહ્યું કે…

પાકિસ્તાન જળ સંસાધન મંત્રાલયના સચિવ ખ્વાજા શુમેલનું કહેવું છે કે પુલવમામાં હુમલા પછી ભારતે ભલે પાકિસ્તાન જતી ત્રણ નદીઓનું પાણી રોકવાની વાત કરી હોય પરંતુ ભારતના આ પગલાથી પાકિસ્તાનને કોઈ અસર નહીં થશે. ફોટો: સોશિયલ મીડિયા પાકિસ્તાની ન્યૂઝપેપરને ઇન્ટરવ્યુમાં જણાવ્યુ કે જો ભારત પૂર્વી નદીઓનું પાણી જો રોકશે તો તેની પાકિસ્તાન પર કોઈ પણ પ્રકારની […]

Continue Reading

દેશ શહીદો માટે શોક મનાવે છે અને PM મોદી શૂટિંગ કરે છે: રણદીપ સુરજેવાલા

14 ફેબ્રુઆરીએ કશ્મીરના પુલવામામાં થયેલા હુમલામાં 44 CRPFના જવાનો શહીદ થયા હતા. તે આતંકી હુમલાને લઈને આજે કોંગ્રેસ તરફથી પ્રેસ કોન્ફરન્સ કરીને પીએમ નરેંદ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર હુમલો કર્યો હતો. કોંગ્રેસનાં પ્રવકતા રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે જ્યારે આખો દેશ શહિદ જવાનો માટે શોક માનવી રહ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી નરેંદ્ર મોદી ફિલ્મની […]

Continue Reading

જાણો શક્તિસિંહની શક્તિગાથા, ભાગ: 2

શક્તિસિહ ગોહિલની વિચારધારા હતી કે મારી જવાબદારી મારા મતદારોને સુવિધા પૂરી પાડવાની છે તેથી તેઓ ભાવનગર જીલ્લામાં મેડિકલ કોલેજની માંગના સમર્થનમાં વર્ષ 1994મા આરોગ્ય મંત્રી પરથી રાજીનામું આપ્યું અને પોતાની સરકાર સામે મોરચો માંડ્યો. તેમની માંગ પાછળથી સ્વીકારવામાં આવી હતી અને મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ફોટો: સોશિયલ મીડિયા શક્તિસિંહ ગોહિલે વર્ષ 1995 થી […]

Continue Reading

મોદી સાડીનો જવાબ આપવા સુરતના કાપડ વેપારીઓએ…..

એશિયાના સૌથી મોટા કાપડ બજાર સુરતમાં પહેલા માત્ર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ફોટાઓ સાડી પર છપાતા હતા પરંતુ હવે આ સાડીઑ પર બે નવા નેતાઑના ચહેરાઓએ દસ્તક આપી છે.જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસ સમર્થક કપડાં વેપારીઓએ કોંગ્રેસનાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીના ફોટાઓ વાળી સાડીઑ બનાવવાની ચાલુ કરી […]

Continue Reading

ભાજપે દેશની માફી માંગવી જોઈએ : પરેશ ધાનાણી

ગુજરાત વિધાનસભામાં આજે ત્રીજા દિવસે ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદન બાદ ભારે હોબાળો મચી ગયો હતો અને પરેશ ધાનાણીને એક દિવસ માટે વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ફોટો: સોશિયલ મીડિયા પરેશ ધાનાણીએ નિવેદન આપ્યુ હતું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સરદાર પટેલની પ્રતિમા ભંગારનો ભુક્કો કરીને બનાવી છે આ સાથે જ […]

Continue Reading

જાણો, શક્તિસિંહની શક્તિગાથા ભાગ:1

જ્યારથી રાહુલ ગાંધીએ શક્તિસિહ ગોહિલને બિહારના પ્રભારી નિયુક્ત કર્યા છે ત્યારથી અત્યાર સુધી બીહારમાં કોંગ્રેસની હાલત પહેલા કરતા ખુબ જ સારી છે. તેમણે બિહાર કોંગ્રેસને એક નવું જીવનદાન આપ્યું હોય થવું લાગી રહ્યું છે. ફોટો: સોશિયલ મીડિયા જો શક્તિસિહ ગોહિલના જીવનની વાત કરવામાં આવે તો તેમનો જન્મ 4 એપ્રિલ 1960ના રોજ ભાવનગર જિલ્લાના લીમડા ગામે […]

Continue Reading