શું તમને ખબર છે વળીયારીના અધધ ફાયદા….જાણી લ્યો નહી લેવી પડે દવાઓ…

ગુજરાતમાં વરિયાળી સામાન્ય રીતે મુખવાસ તરીકે ખૂબ જ લોકપ્રિય છે. મોટાભાગના ઘરમાં વરિયાળીનો ઉપયોગ કરવામાં આવે છે. તેમા કેલ્શિયમ, આયરન અને પોટાશિયમ જેવા ગુણ જોવા મળે છે. ઘણા લોકોને જમ્યા પછી વરિયાળી ખાવાની જાણે આદત હોય છે. વરિયાળી શરીર માટે ખૂબ લાભકારી હોય છે. તેનાથી આરોગ્ય સાથે સંકળાયેલી અનેક સમસ્યાઓથી બચી શકાય છે.તમને જાણીને નવાઈ […]

Continue Reading

ફેફસાં ના કેન્સર ના ઈલાજ માટે આ થેરેપી છે અસરકારક

એક્સપર્ટ ના માનવા પ્રમાણે ટાગેરટેડ અને ઇમ્યુનોથેરેપી થી સ્ટેજ 4 ફેફસાં ના કેન્સર વાળા રોગી પણ સારી એવા ગુણવત્તા વાળું જીવન જીવી શકે છે. નવી દિલ્લી ના રાજીવ ગાંધી કેન્સર ઇન્સ્ટીટ્યૂટ એન્ડ રિસર્ચ સેન્ટર ના સિનિયર વિશેષજ્ઞ ડૉ. ઉલ્લાસ બત્રા એ જણાવ્યું છે કે ફેફસાં ના કેન્સર ની જાણ પેહલા સ્ટેજ પછી થાય છે એટલે […]

Continue Reading

આયુર્વેદ ને ગામ ગામ સુધી પહોંચાડવાનો આયુષ ભારતનો પ્લાન

સરકારે ડાયાબિટીસ, સ્ટ્રેસ, બ્લડપ્રેશર અને કેન્સર જરવી બીમારીઓના ઈલાજ માટે એક માસ્ટર પ્લાન તૈયાર કર્યો છે જે અંતર્ગત સરકાર ગામ ગામ સુધી આયુર્વેદનો ઈલાજ પહોંચાડશે. સરકાર તેના માટે પ્રધાનમંત્રી જનઆરોગ્ય અભિયાન હેઠળ દેશભરમાં તૈયાર થઈ રહેલા દોઢ લાખ હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરોની મદદ લેશે. અહીંયા ભારતીય વૈજ્ઞાનિકો ના શોધમાં નિર્મિત બીજીઆર-34 સહિત કેટલાય આયુર્વેદિક ઉપચાર […]

Continue Reading