ઈમરજન્સી ના સમયે કેવું વાતાવરણ રહ્યું છે દેશ નું? એની એક નાની ઝલક છે આ 15 ફોટા

દેશ ની પહેલી અને છેલ્લી મહિલા પીએમ હતી ઇન્દિરા ગાંધી. એમને આપણે “આયરન લેડી” ના નામ થી પણ જાણીએ છીએ. 25 જૂન 1975 એ એમણે દેશ માં ઈમરજન્સી લગાવી ને કરોડો નાગરિકો ની આઝાદી છીનવી લેવા નું કામ કર્યું હતું, એ દિવસ ને ભારત ઈતિહાસ માં આઝાદી પછી નો સૌથી કાળો દિવસ કહેવા માં આવે […]

Continue Reading

હાર્દિકે ઉપવાસ પર બેઠેલા લોકોના પારણાં કરાવી ચીમકી ઉચ્ચારી કે જો…

છેલ્લા 11 દિવસથી પાસ કન્વીનર ધાર્મિક માલવીયા અને પાસ કાર્યકર નિકુંજ કાકડીયા સુરતમાં આમરણાંત ઉપવાસ પર બેઠા હતા. જેની બુધવારે તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કાથીરિયાને જામીન મળે તે માટે ધાર્મિક માલવીયા ઉપવાસ પર બેઠો હતો. બુધવારે સુરતના કલેકટર ધવલ પટેલે ધાર્મિક મલાવીયાની મુલાકાત લીધી હતી […]

Continue Reading

શું ગુજરાતમાં કોઈને આંદોલન કરવાનો અધિકાર નથી?

લોકસભાની ચૂંટણી પહેલાં જ ગુજરાત સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે કારણકે એક તરફ ST નિગમના કર્મચારીઓ સાતમા પગાર પંચની માંગણીઓ લઈ હડતાલ પર ઉતર્યા છે. બીજી બાજુ રાશન દુકાન ધારકો પણ પોતાને ઓછું કમિશન મળતું હોવાથી પોતાની માંગણી સાથે ગાંધીનગરમાં પ્રતીક ઉપવાસ પર ઉતર્યા છે અને હવે ગુજરાતના શિક્ષકોએ પણ પોતાની માગણીઓના નિકાલ માટે સરકાર […]

Continue Reading

હાર્દિકે આ પાર્ટીને ખુલ્લું સમર્થન આપ્યું, જાણો

પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર હાર્દિક પટેલ આજે સુરતની મુલાકાતે છે. મહત્વનું છે કે હાર્દિકે ચૂંટણી લડવાની જાહેરાત કર્યા બાદ તેની તૈયારીના ભાગ રૂપે લોકોને મળી તેમની સમસ્યાઓ જાણવાનો પ્રયાસ કરે છે. છેલ્લા થોડા સમયથી હાર્દિક ઉત્તર પ્રદેશની મુલાકાતે છે હાર્દિકે સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અને UPના પૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવને ખૂલ્લું સમર્થન આપ્યું હતું. હાર્દિકે […]

Continue Reading

પાસ કન્વીનર ધાર્મિક માલવીયાને મળવા હાર્દિક પહોંચ્યો અને કહ્યું કે…

છેલ્લા 11 દિવસથી પાસ કન્વીનર ધાર્મિક માલવીયા અને પાસ કાર્યકર નિકુંજ કાકડીયા સુરતમાં આમરણાંત ઉપવાસ પર બેઠો છે જેની બુધવારે તબિયત લથડતા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. પાટીદાર અનામત આંદોલન સમિતિના કન્વીનર અલ્પેશ કાથીરિયાને જામીન મળે તે માટે ધાર્મિક માલવીયા ઉપવાસ પર બેઠો હતો. બુધવારે સુરતના કલેકટર ધવલ પટેલે ધાર્મિક મલાવીયાની મુલાકાત લીધી હતી. […]

Continue Reading

અંક ૨ : તો આવી રીતે પડયું અમદાવાદ ના પ્રખ્યાત માણેકચોક નું નામ

શિકાર વખતે એક સસલું અચાનક ઝાડી માંથી બહાર આવ્યું અને બાદશાહ ના કુતરા પર ધસી ગયું બાદશાહ ના કુતરા ગભરાઈ ને ભાગ્યા આ દ્રષ્ય જોઈને તે દંગ રહી ગયો અને વીચાર્યુ કે જે ધરતી ના સસલા આટલા બહાદુર છે એ ભૂમિ ના માણસો કેવા હશે. અને ત્યાં તેમણે અત્યારનું અમદાવાદ શહેર વસાવ્યું. pc: propertywala.com માણેકચોક […]

Continue Reading

જાણો શક્તિસિંહની શક્તિગાથા, ભાગ: 2

શક્તિસિહ ગોહિલની વિચારધારા હતી કે મારી જવાબદારી મારા મતદારોને સુવિધા પૂરી પાડવાની છે તેથી તેઓ ભાવનગર જીલ્લામાં મેડિકલ કોલેજની માંગના સમર્થનમાં વર્ષ 1994મા આરોગ્ય મંત્રી પરથી રાજીનામું આપ્યું અને પોતાની સરકાર સામે મોરચો માંડ્યો. તેમની માંગ પાછળથી સ્વીકારવામાં આવી હતી અને મેડિકલ કોલેજનું નિર્માણ કરવામાં આવ્યું હતું. ફોટો: સોશિયલ મીડિયા શક્તિસિંહ ગોહિલે વર્ષ 1995 થી […]

Continue Reading

તો આવી રીતે પડયું અમદાવાદ ના પ્રખ્યાત માણેકચોક નું નામ

રાજા અહમદ શાહ ગુજરાત ઉપર કબ્જો જમાવ્યા પછી અલ્લાઉદીન ખીલજી એ અલિફખાન ને ગુજરાત નો સૂબો તરીકે નીમ્યો.આ સૂબાઓ પછી જે સૂબા થાય ગયા તેમાં બારમો સૂબો તાતારખાન સન ૧૫૯૩-૯૪ માં તારતખાન અને દિલ્હી ના ઇકબાલ ખાન વચ્ચે લડાઈ થતા તાતારખાન હારી જતા ગુજરાત નાસી આવી ગયો. pc: hungrito.com ગુજરાત આવી પોતાના પિતા ને કેદખાનામાં […]

Continue Reading

મોદી સાડીનો જવાબ આપવા સુરતના કાપડ વેપારીઓએ…..

એશિયાના સૌથી મોટા કાપડ બજાર સુરતમાં પહેલા માત્ર પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીના ફોટાઓ સાડી પર છપાતા હતા પરંતુ હવે આ સાડીઑ પર બે નવા નેતાઑના ચહેરાઓએ દસ્તક આપી છે.જેમ જેમ ચૂંટણી નજીક આવતી જાય છે તેમ તેમ કોંગ્રેસ સમર્થક કપડાં વેપારીઓએ કોંગ્રેસનાં પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી અને મહાસચિવ પ્રિયંકા ગાંધીના ફોટાઓ વાળી સાડીઑ બનાવવાની ચાલુ કરી […]

Continue Reading

ભાજપે દેશની માફી માંગવી જોઈએ : પરેશ ધાનાણી

ગુજરાત વિધાનસભામાં આજે ત્રીજા દિવસે ધારાસભ્ય અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના નિવેદન બાદ ભારે હોબાળો મચી ગયો હતો અને પરેશ ધાનાણીને એક દિવસ માટે વિધાનસભા ગૃહમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા. ફોટો: સોશિયલ મીડિયા પરેશ ધાનાણીએ નિવેદન આપ્યુ હતું કે સ્ટેચ્યૂ ઓફ યુનિટીની સરદાર પટેલની પ્રતિમા ભંગારનો ભુક્કો કરીને બનાવી છે આ સાથે જ […]

Continue Reading