સ્ટેચ્યુ ઓફ યુનિટી પર આતંકી હુમલો થઈ શકે છે: IB એલર્ટ

14 ફેબ્રુઆરીએ પુલવામામાં આતંકવાદી સંગઠન દ્વારા જવાનો પર હુમલો થાય બાદ ગુજરાત સરકારે એલર્ટ જાહેર કર્યું હતું જેના પગલે સમગ્ર ગુજરાતમાં સુરક્ષા વધારી દેવામાં આવી હતી. આ વચ્ચે IB દ્વારા ગુજરાતમાં એક એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં નર્મદા નદીના કિનારે બનેલા સ્ટેચ્યુ ઓફ યુનિટીને લઈને ઇન્ટેલિજન્સ બ્યુરોએ એલર્ટ જાહેર કર્યું છે. IB એ એલર્ટ […]

Continue Reading

કોબરા પોસ્ટે વધુ એક કૌભાંડનો પર્દાફાશ

વિજય માલ્યાએ બેંકો પાસેથી લૉન લઈ 9000 કરોડનું કૌભાંડ આચર્યું, મેહુલ ચોકસી અને નીરવ મોદીએ 14000 કરોડનું કૌભાંડ આચર્યું છે આ કૌભાંડીઓ હજુ સુધી પકડાયા નથી અને લોકોના કરોડો રૂપિયાની વસુલાત થઈ નથી ત્યારે ભારતના અર્થતંત્રને આંચકો આપતું વધુ એક કૌભાંડ કોબરા પોસ્ટ વેબસાઇટના ઇન્વેસ્ટીગેશનમાં બહાર આવતા સનસની મચી છે. આ કૌભાંડીઓ 2-5 હજાર કરોડ […]

Continue Reading

રાજકોટમાં વિદ્યાર્થીએ 10મા માળેથી કુદી શા માટે કરી આત્મહત્યા

ભારતમાં વિદ્યાર્થીઑ દ્વારા આત્મહત્યાની ઘટનાઓ સતત સામે આવતી રહે છે અને આ ઘટનાઓમાં સતત વધારો થતો રહ્યો છે, કેન્દ્રીય ગૃહમંત્રાલયના એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે, દેશમાં દર કલાકે એક વિદ્યાર્થી ભણતરના ભારના કારણે પોતાનું જીવન ટૂંકાવે છે. ભણતરના બોજ હેઠળ દબાયેલા અને સતત હરિફાઈના કારણે મોટાભાગના વિદ્યાર્થીઓ માનસિક તણાવ અનુભવે છે, જેના કારણે વિદ્યાર્થીઓ […]

Continue Reading

પોલીસ ઇન્સપેક્ટરે ગ્રુપમાં લખ્યું કે હું આત્મહત્યા કરવા જઈ રહ્યો છું

‌સતત બંદોબસ્ત અને નોકરીના દબાણ હેઠળ કામ કરી રહેલા ગુજરાત પોલીસના અધિકારીઓ અને જવાનો માનસિક તણાવનો ભોગ બની રહ્યા છે દરેક પોલીસ અધિકારીઓ સ્ટ્રેસ અનુભવી રહ્યા છે અને એક પછી એક પોલીસ અધિકારીઓ વિવિધ કારણસર આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા છે અને કેટલાક અધિકારીઓ એ આત્મહત્યા કરી હોવા છતા રાજય સરકાર અને સિનિયર પોલીસ અધિકારીઓની આંખ […]

Continue Reading

M P માં 10 દિવસમાં 4 બીજેપી કાર્યકર્તાઓની હત્યા

મધ્યપ્રદેશમાં સરકાર બદલતાની સાથેજ ગુનાઓ અને ગુનેગારોનો તરીકો પણ બદલાઇ ગયો છે. માત્ર 1 અઠવાડિયામાં 4 રાજનીતિક હત્યાઓ અને બીજેપી નેતાઓ પર હુમલાનો મામલો પુર જોશમાં ઉઠ્યો છે. રવિવારે બળવાનીમાં ભાજપના મંડળ અધ્યક્ષ મનોજ ઠાકરેની હત્યા પછી હવે તેનો અવાજ દિલ્હી સુધી પહોંચ્યો છે. બીજેપીએ આ હત્યાઓ ને રાજનીતિક ગણાવી છે અને તેઓ રસ્તા પર […]

Continue Reading

કાયદાના રક્ષક ભક્ષક બન્યા, દારૂ પીધેલા યુવકોને મારી મારી ચામડી ઉખેડી નાખી

સૂરતના લાલગેટ પોલીસ મથકમાં પ્રોબેશનર આસિસ્ટન્ટ સબ ઇન્સપેક્ટરની પોસ્ટિંગ થયા પછી બે વર્ષનો સમય વિતી ગયો ત્યારબાદ તે પોલીસ સ્ટેશનમાં સબઇન્સ્પેક્ટર સામે લૂંટ, મારામારી અને પ્રોહિબીશનનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ત્યારબાદ ધરપકડ પણ કરવામાં આવી છે. જો કે આ લૂંટના કેસમાં હોમગાર્ડના ચેતન રાણાની પોલીસે ધરપકડ કરી છે. હોમગાર્ડ ચેતન રાણા લાલગેટ પોલીસ સ્ટેશનમાં […]

Continue Reading

દલિત યુવતી ના મૃત્યુ પાર બિહારમાં હિંસા, ચોકી પર હુમલો

બિહારના કૈમુરમાં 2 દિવસ પહેલા ટ્રેનમાંથી પડીને એક દલિત યુવતીના મૃત્યુ પછી ખુબ જ હલ્લો માચાવવામાં આવ્યો છે. યુવતીના મૃત્યુ પછી ગુસ્સામાં આવેલા ગામલોકોએ રામગઢ પોલિસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. ગામલોકોએ પહેલા પત્થર મારો કર્યો ત્યારપછી તેને સળગાવી દેવામાં આવી એટલુ જ નહીં પરંતુ પોલીસ સ્ટેશનમાં આવેલા વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા. ઘટનાને કાબુમાં […]

Continue Reading

રંગીલા રાજકોટમાં પાણીના નળમાંથી દેસીદારું નીકળે છે, જાણો આખી વિગત

આમ તો ગુજરાતમાં દારૂબંધી છે તેમ છતાં સોથી વધારે દારૂ ગુજરાતમાં વેચાય છે. ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટમાંથી એક ગંભીર અને આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. વાત એવી છે કે રાજકોટમાં પાલિકાના નળોમાં પાણી આવવાની જગ્યાએ દેશી દારૂ આવવા લાગ્યો હતો. મળતી માહિતી અનુસાર રાજકોટના આંબેડકર નગરના વોર્ડ નંબર 13માં રહેતા લોકોએ પાણીનો નળ ચાલુ કર્યો ત્યારે […]

Continue Reading

સુરતમાં ૩ વર્ષની બાળકી પર થયેલ ગેંગ રેપના આરોપીઓ કસ્ટડીમાં, જાણો કોણે કર્યો રેપ

સુરતના હજીરા વિસ્તારમાં માતા ફળિયામાં ૧૦ જાન્યુઆરીની રાત્રે ત્રણ વર્ષની બાળકી સાથે થયેલ સામુહિક બળાત્કારમાં પોલીસે ખુલાસો કર્યો છે. આશ્ચર્ય પમાડે તેવી બાબત એ છે કે આવું ખરાબ કામ કરનાર ચારેય બાળકો નાબલીગ છે તેમની ઉમર ૧૦ થી ૧૪ વર્ષની વચ્ચે છે, જેઓ સ્માર્ટફોન પર વિડીયો જોયા કરતા હતા. તેમાંથી 13 અને 10 વર્ષના બે […]

Continue Reading