સરકારે ટેક્સમાં આપી રાહત જાણો કોને મળશે આ લાભ

મોદી સરકારે ઈન્કમ ટેક્સ પર છૂટ આપવાની સીમા અઢી લાખ રૂપિયાથી વધારીને 5 લાખ રૂપિયા કરી દીધા છે. લોકસભા ચૂંટણી પહેલા સવર્ણ આરક્ષણ પછી આ મોદી સરકારની બીજી સૌથી મોટી જાહેરાત છે. છેલ્લા પાંચ વર્ષથી સરકાર પાસેથી લોકોને ટેક્સ પર છૂટ ની આશા હતી અને સરકારે તેમને નિરાશ ન કર્યા. બજેટમાં જણાવ્યા અનુસાર નોકરીયાત લોકોને […]

Continue Reading

છેલ્લા 45 વર્ષની સૌથી વધુ બેરોજગારી વર્ષ 2017-18મા જોવા મળી

છેલ્લા 45 વર્ષમાં સૌથી વધુ બેરોજગારીનો દર વર્ષ 2017-18 માં જોવા મળ્યો છે. નેશનલ સેમ્પલ સર્વે ઓફિસના પીરિયોડિક લેબર ફોર્સના સર્વેમાં ભારતનો બેરોજગારીનો દર 2017-18માં 6.1 ટકા નોંધાયો છે. મળેલ માહિતી અનુસાર, નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનના બે સભ્યોએ કથિત રીતે સરકાર દ્વારા રિપોર્ટને પબ્લિશ ન કરવા દેવાના કારણે પોતાના પદ પરથી રાજીનામુ આપી દીધુ હતુ તેમ […]

Continue Reading

SBIને ખબર નથી કે તેની પાસે કુલ કેટલા ATM છે

નીરવ મોદી અને મેહુલ ચોકસીના PNB ગોટાળા બાદ બેંકોમાં છેતરપિંડીનો મુદ્દો જોરશોરથી ચર્ચાયો. બેંક ખાતાથી લઈને ATM ફ્રોડ જેવા મુદ્દાઓ પર ખૂબ જ ચર્ચાઓ થઈ, આક્ષેપો-પ્રતિ આક્ષેપો થયા પરંતુ તમને એ જાણીને નવાઈ લાગશે કે દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા(SBI)ને એ જ જાણકારી નથી કે દેશભરમાં SBIના કુલ કેટલા ATM છે. એક […]

Continue Reading

SBIમાં નીકળી ભરતીઓ સેલેરી 12 થી 15 લાખ સુધી

સાર્વજનિક ક્ષેત્રના દેશના સૌથી મોટા બૅન્ક SBI એ કોન્ટ્રાક્ટ આધારિત સ્પેશિયલિસ્ટ કૈડર ઓફિસર ના ઘણા પદો પર ભરતીઓ નીકળી છે. આ પદો પર સેલેરી 12 થી 15 લાખ રૂપિયા સુધી છે. ઓનલાઈન અરજી 11 ફેબ્રુઆરી સુધી સ્વીકારવામાં આવશે. બેન્ક તરફથી સિનિયર ક્રેડિટ રિવ્યુના 15 પદો પર ભરતીઓ નીકળી છે. જનરલ માટે 9 પદો, ઓબીસી માટે […]

Continue Reading

શું હકીકતમાં નારિયેળની છાલ આટલી મોંઘી મળે છે?

નારિયેળના ફાયદાઓ તો તમે જાણતાં જ હશો. નારિયેળના પાણી થી લઇ નારિયેળના તેલ સુધી દરેક ના પોતાના ફાયદાઓ છે. નારિયેળ સોના કે હીરાની જેમ મોંઘુ પણ નથી હોતું અને ખાવાથી લઇ દવાઓ સુધી દરેક ક્ષેત્રમાં કામમાં આવે છે પરંતુ તમને જાણી ને નવાઈ લાગશે કે અત્યાર સુધી તમે જે નારિયેળની છાલ ને ફેંકી દેતા હતા […]

Continue Reading