media buzz 2019: તમારા ટેલેન્ટને એક્સ્પ્લોર કરવાનો ગોલ્ડન ચાન્સ

પત્રકારત્વ, જનસંચાર માધ્યમો અને તેની સાથે જોડાયેલા મનોરંજનની વિશાળ દુનિયામાં વિવિધ ક્ષેત્રે આગળ વધી રહેલા યુગમાં વિદ્યાર્થીને જરૂરી માર્ગદર્શન મળી રહે એ હેતુથી વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ જર્નાલિઝમ અને માસ કોમ્યુનિકેશન દ્વારા મીડિયા ઉત્સવ ‘મીડિયા બઝઝ-2019’નું આયોજન તા. 18-19 જાન્યુઆરી 2019ના રોજ યુનિવર્સિટીના કેમ્પસમાં કરવામાં આવ્યુ છે. જેમાં સવારે 10 વાગ્યાથી સાંજે […]

Continue Reading