ગુજરાતમાં કેટલીક અદાલત સરકારી વકીલ વિના ચાલે છે.! જાણો વાસ્તવિકતા..

ગુજરાતની નીચલી અદાલત ની હાલત જોખમકારક છે. ગુજરાતમાં ૮૦૦ જેટલી અદાલત છે જેમાં થી ફક્ત ૩૧૫ જ સરકારી વકીલો ફરજ બજવે છે. સરકારી વકીલ રોજ એક જ કોર્ટમાં હાજરી આપી શકે છે. જેના કારણ ૩૮૫ અદાલત રોજ સરકારી વકીલો વગર જ ચાલી રહી છે. જેના કારણે ફરિયાદીને સત્વરે ન્યાય મળી શકતો નથી તેવી સ્થિતિ સર્જાઇ […]

Continue Reading

ભાજપ ના આ ધારાસભ્ય ને જૂતા-ચપ્પલ મારનારને મળસે ૧૧ હજારનું ઇનામ.. જાણો

મહારાષ્ટ્રનાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુરેશ ધસે, બિહારની મહિલા ઓ પર ખુબ જ શરમજનક ટીપ્પણી કરી છે. ભાજપ ના ધારાસભ્ય એ કહ્યું કે, પતિ મહારાષ્ટ્રમાં રહે છે અને પત્નીને બાળકો બિહારમાં પેદા થઇ જાય છે. સાથે જ તેમણે કહ્યું કે, ખુશીમાં અને ખુશીમાં પતિ મહારાષ્ટ્રમાં પેંડા વહેંચતો હોય છ. સુરેશ ધસ ઘ્વારા આપવામાં આવેલું આ […]

Continue Reading

જયંતી ભાનુશાળી ની હત્યા ના આરોપ લાગ્યા ભાજપ ના આ નેતા પર. જાણો..

ગુજરાત ભાજપના પૂર્વ પ્રદેશ ઉપાધ્યક્ષ અને પૂર્વ ધારાસભ્ય (2007-2012) જયંતી ભાનુશાળીની ચાલુ ટ્રેનમા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. અબડાસાથી ધારાસભ્ય રહી ચુકેલા ભાનુશાળી ટ્રેન દ્વારા ભુજથી અમદાવાદ ટ્રેન જઈ રહ્યા હતા. રસ્તામાં બદમાશોએ ટ્રેન ના એસી કોચમાં ઘુસીને ભાનુશાળી પર ફાયરિંગ કરીયું. એવુ કહેવાય રહ્યુ છે કે તેમણે ઘટના સ્થળ પર જ દમ […]

Continue Reading

મહારાષ્ટ્ર : કોંગ્રેસ – એનસીપીમાં થયું જોડાણ, ભાજપ – શિવસેનામાં ભંગાણ

લોકસભા ચૂંટણીમાં હવે થોડા મહીના જ બાકી છે ત્યારે તેના પહેલા દરેક રાજકીય પક્ષો પોતાની શક્યતાઓ શોધવામાં લાગી ગયા છે અને એકબીજા સાથે ગઠબંધન કરીને ચૂંટણીમાં સત્તા મેળવવાની કોશિશમાં છે. મહારાષ્ટ્રમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટી અને શિવસેના વચ્ચે ગઠબંધનના ભવિષ્ય પર સંકટ પેદા થયું છે તો બીજી તરફ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી વચ્ચે મહારાષ્ટ્રમાં […]

Continue Reading

તૈયારી વગર નિષ્પક્ષ સવાલોના જવાબ આપી બતાવે નરેન્દ્ર મોદી, શત્રુઘ્ન સિંહાનો ટોણો..

ભાજપ સાંસદ શત્રુઘ્ન સિંહાએ ઈશારાથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ પ્રધાનમંત્રી મોદીને સલાહ આપતા કહ્યું હતું કે મોદી આગોતરી તૈયારી વગર નિષ્પક્ષ સવાલોના જવાબ આપી બતાવે. આ ઉપરાંત સિંન્હાએ એક ચેલેન્જ કરતા કહ્યુ કે, પીએમ મોદીએ વાસ્તવિક પત્રકારો સામે સીધી અને વગર તૈયારીએ આવવુ જોઇએ. સિંન્હાએ વધુમાં કહ્યુ કે, પીએમ મોદીએ […]

Continue Reading

2019 માં અમારી સરકાર બનશે તો રાફેલ મામલે ક્રિમિનલ તપાસ કરાવીશું : રાહુલ ગાંધી

રાફેલ વિમાન સોદામાં કૌભાંડને લઈને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ભાજપ અને નરેન્દ્ર મોદી પર સતત આકરા પ્રહારો કરી રહ્યા છે. શુક્રવારે પણ રાહુલ ગાંધીએ સંસદ ભવન બહાર મીડિયાને સંબોધિત કરતા કહ્યું હતું કે પ્રધાનમંત્રી રાફેલ પરની ચર્ચાથી ભાગી રહયા છે. અમારા સવાલોના હજુ પણ જવાબ આપવામાં આવ્યા નથી. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે […]

Continue Reading

જયપુરમાં ખેડૂત રેલી યોજીને રાહુલ ગાંધી કરશે મિશન 2019 ની શરૂઆત, ભાજપ બેકફૂટ પર..

લોકસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ ખેડૂત દેવા માફીના મુદ્દા વિશે ખેડૂતોને એક મોટો સંદેશ આપવા તૈયારી કરી રહી છે અને તેની શરૂઆત 9 જાન્યુઆરીના રોજ જયપુરથી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધી કરશે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં કોંગ્રેસની સરકાર રચાયા બાદ રાજ્ય સરકારોએ દેવા માફીની ઘોષણા કરી હતી હવે કૉંગ્રેસે તેનો ફાયદો મેળવવાની કવાયત આદરવાની શરૂઆત કરી છે. […]

Continue Reading

ગુજરાત કોંગ્રેસનું મિશન 50, આ 13 બેઠકો પર છે કોંગ્રેસની નજર.. જાણો

હિન્દી હાર્ટલેન્ડનાં ત્રણ રાજ્યોમાં સરકારની રચના પછી કોંગ્રેસની નજર હવે ગુજરાતમાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહના ગૃહરાજ્ય ગુજરાતમાં કૉંગ્રેસે 13 લોકસભાની બેઠકો જીતવાની યોજના બનાવી છે. ઉલ્લેખનીય છે કે 2014 ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ એક બેઠક પણ જીતી નહોતી શકી. હાલ એવું તારણ કાઢવામાં આવ્યું છે કે ગુજરાતમાં 26 લોકસભાની […]

Continue Reading

નરેન્દ્ર મોદી ના જીવન પર બનશે ફિલ્મ “ચોકીદાર હી ચોર હે”! જાણો..

પૂર્વ વડાપ્રધાન ડો.મનમોહનસિંહ ના જીવન આધારિત ફિલ્મ એક્સીડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર આગામી ટુક સમય માંજ લૉન્ચ થવાની છે જેને લયને રાજકારણમાં હલનચલન થઈ રહી છે. આ મુદ્દાને લય ને ભાજપ-કોંગ્રેસ રાજનીતિ સાલું થઈ શકે છે જે ને લય ને 2019 ની લોકસભા માં આની અસર પડી શકે છે તો બીજી બાજુ હાલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના […]

Continue Reading

શંકરસિંહ વાઘેલા એ જણાવ્યું કે વિશ્વના સૌથી સમજદાર,જવાબદાર અને વફાદાર વડાપ્રધાન એટલે મનમોહન સિંહ..

ગુજરાત ના ભુતપૂર્વ નેતા એટલે કે ગુજરાતના કોંગ્રેસ પાર્ટી દરમિયાન રહી ચુકેલા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે દુનિયા ના સૌથી લોકપ્રિય વડાપ્રધાન એટલે મનમોહન સિંહ કે જેઓ મોટા અર્થશાસ્ત્રી પણ છે. શંકરસિંહ વાઘેલા એ ભાજપ સરકાર એટલે કે મોદી સરકાર વિરુદ્ધ આગળી સાધતા જણાવ્યું કે મોદી સરકાર સ્ટેચ્યૂ ઓફ યુનિટી ,અલગ અલગ મંદિર માં […]

Continue Reading