રાફેલ ડીલ એક ભૂલ, JCP તપાસથી બહાર આવશે સત્ય..!

લોકસભા ચૂંટણી જેમ જેમ નજીક આવે છે તેમ તેમ દરેક પક્ષ એક બીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. રાફેલ પર કોંગ્રેસ અને તેના અધ્યક્ષ રાહુલ ગાંધી છેલ્લા લાંબા સમયથી મોદી સરકાર પર હુમલો કરી રહ્યાં છે. એકવાર ફરી કોંગ્રેસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર રાફેલ વિમાન સોદામાં દેશ સાથે ગડબડ કરી હોવાના આરોપો લગાવ્યા હતા. તેમણે […]

Continue Reading

અર્ધસૈનિક બળોનું સરકારને અલ્ટીમેટમ, જાણો કારણ..

  કેન્દ્રીય અર્ધસૈનિક બળોના રિટાયર્ડ કર્મચારીઓ એ સરકારને ચેતવણી આપી છે કે ચૂંટણી આવ્યા પહેલા તેમની સુવિધાઓ ને લઈને સરકાર જો કોઈ પગલાંઓ નહીં લે તો તેઓ માર્ચમાં કાળો દિવસ મનાવશે. કૉંફેડરેશન ઓફ એક્સ પેરામિલિટ્રી વેલફેયર એસોસિએશન ના પ્રતિનિધિ મંડળે સેન્ટ્રલ હોમ સેક્રેટરી રાજીવ ગાબા સાથે મુલાકાત કરી અને મેમોરેન્ડમ સોંપ્યું હતું.   સંગઠનના જનરલ […]

Continue Reading

શું હકીકતમાં ભાજપમાંથી નીતિન પટેલનું પત્તુ કટ થશે?.. જાણો..

  ગુજરાત વિધાનસભાની ચૂંટણી પછી રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલના રિસામણા-મનામણાની વાતો હંમેશાથી સામે આવતી રહી છે. આ પહેલા હાઈકમાન્ડ દ્વારા તેમનું રાજીનામું માંગવામાં આવ્યું છે આવી વાતો સોશિયલ મીડિયામાં આવી હતી. જો કે પાછળથી નીતિન પટેલ પોતે મીડિયા સમક્ષ આવીને આ વાતને નકારી કાઢી હતી.   ગઈકાલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી રાજ્યની સૌ પ્રથમ પેપરલેસ […]

Continue Reading

મમતા બેનર્જી ને પત્ર લખીને રાહુલ ગાંધીએ શુ કહ્યું.. જાણો..

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જી કોલકાતામાં શનિવારે કેન્દ્રની મોદી સરકાર વિરુધ્ધ એક વિશાળ રેલીનું આયોજન કર્યું છે. આ રેલી પછી વિપક્ષી પાર્ટીઓ માટે ટી-પાર્ટીનું પણ આયોજન કરશે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મમતા બેનર્જીની રેલીને સમર્થન આપવાનું જાહેર કર્યું છે. તેમણે રેલીના સમર્થનમાં ટી.એમ.સી.ને પત્ર લખ્યો છે. કોંગ્રેસ તરફથી રાહુલ ગાંધીની જગ્યાએ મલ્લિકાર્જુન ખડગે આ રેલીમાં […]

Continue Reading

દલિત યુવતી ના મૃત્યુ પાર બિહારમાં હિંસા, ચોકી પર હુમલો

બિહારના કૈમુરમાં 2 દિવસ પહેલા ટ્રેનમાંથી પડીને એક દલિત યુવતીના મૃત્યુ પછી ખુબ જ હલ્લો માચાવવામાં આવ્યો છે. યુવતીના મૃત્યુ પછી ગુસ્સામાં આવેલા ગામલોકોએ રામગઢ પોલિસ સ્ટેશન પર હુમલો કર્યો હતો. ગામલોકોએ પહેલા પત્થર મારો કર્યો ત્યારપછી તેને સળગાવી દેવામાં આવી એટલુ જ નહીં પરંતુ પોલીસ સ્ટેશનમાં આવેલા વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા. ઘટનાને કાબુમાં […]

Continue Reading

પાકિસ્તાન માં પેદા થનાર દરેક બાળક ટિક ટિક કરતો ટાઈમ બૉમ્બ.. જાણો..

પાકિસ્તાનમાં ઝડપથી વધી રહેલી આબાદી ટિક ટિક કરતો ટાઈમ બૉમ્બ છે. આ વાત પાકિસ્તનની સૌથી મોટી અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ ના જસ્ટિસે કહ્યું છે. સુપ્રીમ કોર્ટે ચેતવણી આપી છે કે જો વધતી વસ્તી પર જો કાબુ નહીં રાખવામાં આવે તો દેવાના ભાર નીચે દબાયેલું પાકિસ્તાન દેવામાં ડૂબી જશે. અત્યારે પાકિસ્તાનની હાલત એ છે કે […]

Continue Reading

ભાજપે નીતિન પટેલને હાંસિયામાં ધકેલી દીધા છે : રેશ્મા પટેલ

હાલ ભાજપના અને પાટીદાર અનામત આંદોલન સમિતિના પૂર્વ મહિલા આગેવાન રેશ્મા પટેલ આજકાલ ભાજપ સામે મોરચો માંડ્યો હોય તેવું લાગે છે. અનામત બાબતે સરકાર પર પ્રહાર કર્યા બાદ હવે વાઇબ્રન્ટ સમિટના પોસ્ટરમાં નાયબ મુખ્યમંત્રી અને પાટીદાર નેતા નીતિનભાઈ પટેલનો ફોટો નહીં હોવાથી સરકાર પર પ્રહાર કર્યો છે તેમજ તેમને હાંસિયામાં ધકેલી દેવામાં આવ્યા હોય તેવો […]

Continue Reading

ભાજપ કોર્પોરેટરના પુત્રની દારૂ પીને ગાડી ચલાવતા ધરપકડ..

જામખંભાળિયા નગરપાલિકાના ભાજપના કોર્પોરેટર સોનલબેન વનારીયાના પુત્ર રજૂ વનારીયાની ધરપકડ મેઘપર પોલીસે કરી હતી જ્યારે તે પોતાની બીએમડબલ્યુ કાર માં મોટી ખાવડી પાસેથી પસાર થઈ રહ્યો હતો એ સમયે તે પીધેલી હાલતમાં હોવાથી પ્રોહિબિશન ધારા મુજબ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. મળતી માહિતી મુજબ તે નશો કરેલી હાલતમાં ગાડી ચલાવતો હતો જેમાં તેણે […]

Continue Reading

ગુજરાતમાં કેટલીક અદાલત સરકારી વકીલ વિના ચાલે છે.! જાણો વાસ્તવિકતા..

ગુજરાતની નીચલી અદાલત ની હાલત જોખમકારક છે. ગુજરાતમાં ૮૦૦ જેટલી અદાલત છે જેમાં થી ફક્ત ૩૧૫ જ સરકારી વકીલો ફરજ બજવે છે. સરકારી વકીલ રોજ એક જ કોર્ટમાં હાજરી આપી શકે છે. જેના કારણ ૩૮૫ અદાલત રોજ સરકારી વકીલો વગર જ ચાલી રહી છે. જેના કારણે ફરિયાદીને સત્વરે ન્યાય મળી શકતો નથી તેવી સ્થિતિ સર્જાઇ […]

Continue Reading

ભાજપ ના આ ધારાસભ્ય ને જૂતા-ચપ્પલ મારનારને મળસે ૧૧ હજારનું ઇનામ.. જાણો

મહારાષ્ટ્રનાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય સુરેશ ધસે, બિહારની મહિલા ઓ પર ખુબ જ શરમજનક ટીપ્પણી કરી છે. ભાજપ ના ધારાસભ્ય એ કહ્યું કે, પતિ મહારાષ્ટ્રમાં રહે છે અને પત્નીને બાળકો બિહારમાં પેદા થઇ જાય છે. સાથે જ તેમણે કહ્યું કે, ખુશીમાં અને ખુશીમાં પતિ મહારાષ્ટ્રમાં પેંડા વહેંચતો હોય છ. સુરેશ ધસ ઘ્વારા આપવામાં આવેલું આ […]

Continue Reading