બાહુબલી એકટ્રેસ અનુષ્કા શેટ્ટી ના મેક ઓવર ની તસવીર થયી ટ્રેંડીંગ

Entertainment Latest Lifestyle
સોશિઅલ મીડિયા પર અનુષ્કા ના ફોટા પરથી તેણે મેકઓવર કર્યા હોવાનું જણાય છે
pc: social media
તાજેતર માં luke coutinho એ કેટલીક પોસ્ટ પોતાના સોશિઅલ હેન્ડલ પાર શેર કરી છે જે ઘણી ટ્રેન્ડ માં છે. આ પોસ્ટ બીજું કોઈ નહીં પરંતુ બાહુબલી ની એક્ટ્રેસ અનુષ્કા શેટ્ટી છે. જેમાં તે ખૂબ સુંદર લાગી રહી છે અને ફોટા ને જોતા લગે છે કે તેણે મેક ઓવર કર્યા હોવાનું જણાય રહ્યું છે.
Luke coutinho એક ન્યુટ્રીશન છે અને તેણે પોસ્ટ ના કૅપ્શન માં કંઈક આમ લખ્યું છે કે, “અમારી પાસે કંઇક નવું આવી રહ્યું છે. અમારું વિઝન દેશની હેલ્થ ને બદલવાનું છે. અમારું લક્ષ્ય ‘સંભાળ’ શબ્દ ને ‘આરોગ્યસાંભળ’ માં મુકવાનું છે.”
અગાઉ પણ અનુષ્કા એ સ્વસ્થ જીવનશૈલી ની વાત પોતાની પોસ્ટ દ્વારા કરી છે અને અને એક ફિલ્મ માટે વધારાનું 20 કિલો વજન પણ વધાર્યું હતું જેના માટે તેણે સ્ટ્રિકટ ડાયટ પણ ફોલો કર્યું હતું જે ફિલ્મ 2015 માં રિલીઝ થયી હતી. તેણી એક યોગ નિષ્ણાંત પણ છે.
View this post on Instagram

#Censor #Completed & Coming on this 27th 😀 #Sizezero / #injiiduppazhagi

A post shared by Anushka Shetty (@anushkashettyofficial) on