ખુશખબરી તેલ,ખાંડ અને દાળ માત્ર એક રૂપિયા માં ! જાણો કઈ રીતે

Food Latest


દેશ ની મોટી મોટી કંપનીઓ જેવી કે ફ્લિપકાર્ટ, અમેજોન,સ્નાપડીલ , શોપકલુબ , ઇ-બેય .હોમ શોપ 18 અને ખાસ કરી ને ઇ- કોમર્સ કંપનીઓ માં એક રૂપિયા માં મલી શકે છે ખાંડ ,તેલ અને દાળ અને ખાસ કરી ને આ ઑફિર સંપુર્ણ દેશ માં લાગુ છે અને એમાંય ખાસ કરી ને આજ ના સમય માં ગુજરાત માં ઓનલાઇન શોપિંગ ના લોકો ખુબજ શોખીન છે અને એમાંય શહેર માં બધુજ ઓનલાઇન થઈ ગયું છે હાલ ના સમય માં શહેર માં આ લોકો પાસે બજાર માં ખરીદી કરવા જાવા માટે નો સમય નથી મળતો એટલે માટે લોકો ઓનલાઈન ને પહેલો મોકો આપે છે

અને સાથે સાથે કપડાં થી લઈ ને ઘણી બધી વસ્તુ ઓ અડધી કિંમતમાં માં મલી રહી છે જ્યારે ખાંડ , દાળ અને એક લેટર તેલ કે જે ફક્ત એક રુપિયા માં માલી રહયા છે જેની કિંમત હાલ માં માર્કેટ માં ઓછા માં ઓછા 500 રૂપિયા છે જે તમને ઓનલાઇન ખુબજ સસ્તું માલી શકે છે

ખાસ કરી ને ઇ-બેય અને એમેઝોન પર ગ્રાહકોને ઘણીબધી વસ્તુઓ 50 % ડિસ્કાઉન્ટ માં મલી રહી છે જેમાં ક્રિમ,પાવડર,શેમ્પુ,બાળકો માટે ની ઘણી બધી વસ્તુ ઓ અને ખાસ કરી ને સ્ત્રી ઓ માટે મેકપ થી લઈ ને સ્ત્રી માટે અલગ – અલગ ડિઝાઈ ના ડ્રેસ મેળવી શકાઈ છે